GPSSB Junior Clerk Call Letter Download Notification 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા (GPSSB) જુનિયર ક્લાર્ક (Junior Clerk) ના કોલ લેટર ૧૬-૦૧-૨૦૨૩ ના રોજ ડાઉનલોડ થવાના શરુ થશે. જે ઉમેદવારે જુનિયર ક્લાર્ક માં ફોર્મ ભર્યું છે તે પોતાનું કોલ લેટર (Call Letter) ઓફિસિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. કોલ લેટર ડાઉનલોડ કરવા ની લીંક નીચે આપેલ છે જે ૧૬-૦૧-૨૦૨૩ ના રોજ એક્ટીવ થશે. દરેક ભરતી ની માહિતી મેળવવા તેમજ સ્ટડી મટીરીયલ અને ઓનલાઈન ક્વીઝ માટે અમારી વેબસાઈટ www.gujaratjobupdate.in ની મુલાકાત કરતા રહેશો.

જુનિયર ક્લાર્ક કોલ લેટર 

Gujarat Gaun Seva Pasandgi Mandal Call Letter


:: જગ્યા ની માહિતી ::

  • પોસ્ટ નું નામ : જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
  • Advertisement No : GPSSB/202122/12
  • Official Website : ojas.gujarat.gov.in
  • કોલ લેટર ડાઉનલોડ કરવા ની તારીખ : 16-01-2023 (13:00 PM)


:: કોલ લેટર ડાઉનલોડ કરવા ની પ્રક્રિયા ::

  • સૌ પ્રથમ નીચે આપેલ લીંક પર ક્લિક કરો અથવા ઓફિસીયલ વેબસાઈટ ojas.gujarat.gov.in ની મુલાકાત કરો.
  • ત્યાર બાદ Call Letter / Preferenc પર ક્લિક કરો.
  • ત્યાર બાદ job સિલેક્ટ કરો અને તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • હવે નવા પેજ પર તમારું કોલ લેટર જોવા મળશે.

:: Important Links ::

જુનિયર ક્લાર્ક કોલ લેટર ડાઉનલોડ
કન્ફર્મેશન નંબર જાણવા
Join Our Whatsapp Group 


Note : Gujarat Job Update website is not an official website, it is necessary to read the official announcement before applying in every recruitment.

Comments

Popular posts from this blog

GSSSB Bin Sachivalay Clerk Final Result 2023

SSC GD Constable Study Materials PDF Download